ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

નમ્રતા મલ્લા ના બોલ્ડ ફોટા અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

નમ્રતા મલ્લાએ એક વખત પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

નમ્રતા મલ્લા એ બિકીની ટોપ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું.જેની તસવીરો તેને શેર કરી છે.

આ દરમિયાન નમ્રતા મલ્લાએ બેસીને ખૂબ જ કિલર પોઝ આપ્યા હતા 

નમ્રતા મલ્લાએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું

નમ્રતા મલ્લા એ તેના વાળમાં ફૂલ લગાવ્યું હતું જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું . 

નમ્રતા મલ્લના ફેન્સ તેના બોલ્ડ ફોટા જોઈને ઘાયલ થઈ રહ્યા છે.