બિગ બોસ 14માં જોવા મળેલી અભિનેત્રી નિક્કી તંબોલીની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
નિક્કી તંબોલીએ ફરી એકવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે જે તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
નિક્કી તંબોલીએ બિકીની પહેરીને તેનું ફોટોશૂટ કરાવ્યું છે.
આ દરમિયાન નીક્કી તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નિક્કી તંબોલી ની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારી ફેન ફોલોઈંગ છે.
નિક્કી તંબોલીની તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
ચાહકો ને નિક્કી ની આ બોલ્ડ સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે.