મલાઈકા અરોરા ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11'માં જજ તરીકે જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા ફરી એકવાર શો 'ઝલક દિખલા જા 11'ના સેટ પર પાપારાઝી ના કેમેરા માં કેદ થઈ છે. 

મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં મલાઈકા લેડી બોસ લુક માં જોવા મળી હતી 

ઝલક દિખલા જા 11 ના સેટ ની બહાર મલાઈકા બ્લેક પેન્ટ અને સફેદ ક્લાસી ટોપમાં જોવા મળી હતી  

આ લેડી બોસ લુક સાથે મલાઈકા એ પોતાના વાળ ને કર્લ કરીને ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન તેને પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા. 

આ દરમિયાન મલાઈકા અરોરા નું કર્વી ફિગર જોવા મળ્યું હતું.