બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ સાઉદી અરેબિયા ગઈ છે. 

આલિયા ભટ્ટે રિયાધમાં જોય એવોર્ડમાં હાજરી આપી હતી 

બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટને જોય એવોર્ડ્સ 2024 ઈવેન્ટમાં ઓનરરી એન્ટરટેઈનમેન્ટ મેકર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો 

ઈવેન્ટમાં ઓનરરી એન્ટરટેઈનમેન્ટ મેકર્સ એવોર્ડ મેળવ્યા બાદ આલિયાએ સ્ટેજ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

એવોર્ડ શોમાં આલિયા ભટ્ટ મરૂન અને બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી. 

ઑફ-શોલ્ડર બ્લાઉઝ સાથે આલિયા એ અજરખ-પ્રિન્ટની સાડી પહેરી હતી.  

આ સાડી સાથે આલિયા એ લાંબી બુટ્ટી પહેરી હતી તેમજ તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. .

ઈવેન્ટની આલિયાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.