કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે  

કૃતિ અવારનવાર પોતાના લુક્સથી ઈન્ટરનેટ પર આગ લગાવતી જોવા મળે છે.

કૃતિ એ તાજેતરમાં જ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરોમાં કૃતિ સેનન બ્લેક ડિઝાઈનર ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે.

આ ડીપ નેક ડ્રેસમાં કૃતિ સેનન એ એક થી એક કિલર પોઝ આપ્યા હતા  

કૃતિ એ પોતાના લુક ને ઇયરિંગ અને બ્લેક હાઈ હિલ સાથે એક્સેસરીઝ કર્યો હતો. 

આ તસવીરો શેર કરતી વખતે કૃતિ સેનને કેપ્શન આપ્યું - સિફ્રા મોડ ચાલુ કિકસ્ટાર્ટિંગ પ્રમોશન

કૃતિ સેનન ની આ તસવીરો ને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.