રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની સ્ટાઈલ માં મુંબઈ પહોંચ્યા હતા. 

ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ અયોધ્યા થી પરત આવતા પાપારાઝી ના કેમેરામાં કેદ થયો હતો   

રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ કેટરીના કૈફ અને વિકી એ મુંબઈ એરપોર્ટ પર પાપારાઝી ને પોઝ આપ્યો હતો 

અયોધ્યા થી પરત ફરેલી હેમા માલિની એ કારમાં બેસીને પાપારાઝી ને હાથ હલાવીને પોઝ આપ્યો હતો

આ દરમિયાન અભિનેતા જેકી શ્રોફ અને વિવેક ઓબેરોય પણ પોઝ આપતા જોવા મળ્યા હતા..

અયોધ્યા થી પરત ફરેલા આયુષ્માન ખુરાના એ હાથ જોડી ને પાપારાઝી ને પોઝ આપ્યો હતો 

અયોધ્યા થી પરત ફરેલા રણબીર કપૂરે તેના માથા પર શાલ ઓઢેલો જોવા મળ્યો હતો 

આ દરમિયાન માધુરી દીક્ષિત પણ તેના પતિ સાથે રામલાલા ના દર્શન કરીને ખુશ જોવા મળી હતી