હદય રોગમાં શું ખાવું?  ( ભાગ ૨ )

ભોજનમાં દરેક પ્રકારનાં ફળ અને

 કંદમૂળ આપી શકાય છે.

ખીચડી, પુલાવ, ઈડલી, ઢોકળાં, મુઠિયા, હાંડવો

ખાખરા, પૌંઆ જેવા બાફેલાં, વધારેલા, ઓછાં તેલ અને 

નમકવાળાં ખાદ્યો લેવાં જોઈએ

કબજિયાત, ગૅસ અને ઍસિડિટી

બિલકુલ ન થાય તેવું ભોજન લેવું હિતાવહ છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.    

હદય રોગ માં શું ખાવું?  ( ભાગ ૧ )

Arrow