રિશ્મા તન્ના તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલ માટે જાણીતી છે.
કરિશ્મા તન્ના ઘણીવાર પોતાની બોલ્ડનેસથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.
કરિશ્મા એ તાજેતરમાં જ તેના લેટેસ્ટ બોલ્ડ બિકીની લુકના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
આ તસવીરોમાં કરિશ્મા તન્ના બ્લેક મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે.
આ દરમિયાન કરિશ્મા તન્ના એ તેના પતિ વરુણ બંગેરા સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો
આ દરમિયાન કરિશ્મા તન્ના તેના ટોન્ડ પગ ને ફ્લોન્ટ કરતો જોવા મળી હતી
કરિશ્મા તન્નાએ ઘણી ટીવી સીરિયલની સાથે સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
કરિશ્મા તન્ના છેલ્લે વેબ સિરીઝ સ્કૂપ માં જોવા મળી હતી