હદય રોગ માં શું ન ખાવું ?
( ભાગ ૧ )
સંતૃપ્ત ચરબી અને ઓરડાના તાપમાને જામેલી
રહેતી હોય તેવી ચરબી નખાવી.
તૈયાર માખણ, સોલ્ટેડ બટર, સોલ્ટેડ ચીઝ, આખું દૂધ, ભેંસનું દૂધ, ન લેવા.
પોટેટો ચીપ્સ, ક્રેકર્સ, ચટાકા-પટાકા કે કુરકરે જેવા મસાલેદાર અને
નમકીન એક્સ્ટડેડ ફૂડ્સ, નૂડલ્સ, સૂપ પાઉડર, કરી પાઉડર વગેરે ન લેવા.
કેમ કે આ બધામાં સોડિયમ ઊંચી માત્રામાં હોય છે.
ટોમેટો સોસ, સોયા સોસ, સેઝવાન સોસ, વિનેગર
, આજીનો મોટો, બેકિંગ સોડા, ખાવાનો સોડા, પાપડિયો ખારો, ચીલી સોસ, અથાણા, ચટણી,
પાપડ વગેરે સોડિયમથી ભરપૂર હોવાથી ન લેવા.
હૃદયરોગના હુમલા બાદ શરૂઆતના ભોજનમાં
કાચા સલાડ, અંકુરિત અનાજ-કઠોળ, લીલી ભાજી ન આપવા.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
હદય રોગ માં શું ખાવું?
( ભાગ ૨ )
Arrow
Read More