દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર રિલીઝ થઇ ગઈ છે. 

દીપિકા પાદુકોણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં દીપિકા પાદુકોણ બોસી લુકમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં દીપિકા પાદુકોણ બ્લેક ઓવરસાઈઝ બ્લેઝર સાથે બ્લેક ટ્રાઉઝર પહેરેલી જોવા મળી રહી છે.  

દીપિકા એ પોતાના વાળ ને બન માં બાંધ્યા છે તેમજ લાલ લિપસ્ટિક તેની સુંદરતામાં વધારી કરી રહી છે. 

દીપિકાએ પોતાના અદભૂત લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફિલ્મ ફાઈટર માં પહેલીવાર દીપિકા રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.  

દીપિકા પાદુકોણ અને રિતિક રોશન ની ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.