રિતિક રોશનની ફિલ્મ 'ફાઇટર' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

ફાઈટર ની સ્ક્રીનિંગ માં રિતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો. 

ફાઈટર ની સ્ક્રીનિંગ માં અનિલ કપૂર અલગ જ અંદાજ માં જોવા મળ્યો હતો.  

ફાઈટર ના સ્ક્રિનિગ દરમિયાન દીપિકા પાદુકોણ વિન્ટર લુક માં જોવા મળી હતી

આ દરમિયાન કરણ સિંહ ગ્રોવર તેની પત્ની બિપાશા બાસુ સાથે પહોંચ્યો હતો. 

'ફાઇટર'ની એક્ટ્રેસ સંજીદા શેખ પણ આ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. 

'ફાઇટર' ના સ્ક્રીનિંગ માં રિતિક રોશનની કઝીન પશ્મિના રોશન પણ જોવા મળી હતી.

અર્જુન કપૂર પણ ફિલ્મ 'ફાઇટર'ની સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો.