સુહાના ખાન બી-ટાઉનના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે.

સુહાના ખાને ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 

સુહાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

સુહાના ખાન હાલ પેરિસમાં છે. તે ત્યાં વેકેશન એન્જોય કરી રહી છે. 

થોડા સમય પહેલા સુહાનાએ તેની તાજેતરની પેરિસ ટ્રીપની ઘણી તસવીરો શેર કરી હતી.

આ તમામ તસવીરોમાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે

સુહાના ખાન જલ્દી જ શાહરુખ ખાન સાથે ની ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે.