બિગ બોસ 15 ની વિનર તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તેજસ્વી તેના ફોટો અને વિડીયો શેર કરતી રહી છે.
તેજસ્વીની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.
થોડા દિવસો પહેલા તેજસ્વી એ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી
આ તસવીરો માં તેજસ્વી બ્લેક થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે તેજસ્વી એ પોતાન વાળ પોનીટેલ માં બાંધ્યા છે.
એક લાંબી ઇયરિંગ સાથે તેજસ્વીએ પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
તેજસ્વી ની આ તસવીરો ફેન્સ ને ખુબ પસંદ આવી રહી છે.