ભોજપુરી અભિનેત્રી નેહા મલિક અવારનવાર પોતાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
નેહા મલિકની બોલ્ડ તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે.
નેહા મલિકે ફરી એકવાર તેના ચાહકો માટે પોતાની મનમોહક તસવીરો શેર કરી છે.
નેહા મલિકે તેના એક ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નેહા મલિક ફ્લોરોસન્ટ યલો કલર ની બિકીની માં જોવા મળી રહી છે.
નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ નેહા એ આંખ પર કાળા ચશ્મા પણ પહેર્યા છે.
આ દરમિયાન નેહા મલિકે તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું હતું.
નેહા મલિકને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 40 લાખથી વધુ લોકો ફોલો કરે છે.