ફિલ્મફેર એવોર્ડ 2024 માં કરીના કપૂર ખાન રેડ કલરની સાડીમાં જોવા મળી હતી
આ ઇવેન્ટ માં આલિયા ભટ્ટ ઓફ વ્હાઈટ કલરના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી હતી
એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિએ સુંદર બ્લેક અને સિલ્વર રંગનો ડ્રેસ પહેરીને આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ ઇવેન્ટ માં સારા અલી ખાન બ્લેક સ્લિટ થાઈ હાઈ ગાઉન પહેરેલી જોવા મળી હતી
આ ઇવેન્ટ માં એનિમલ સ્ટાર રણબીર કપૂર બ્લ્યૂ સૂટમાં ડેશિંગ લાગતો હતો
12મી ફેલ સ્ટાર વિક્રાંત મેસી અને મેધા શંકરે ખાસ અંદાજમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
ફિલ્મફેર એવોર્ડ ફંક્શન માં જ્હાન્વી કપૂર પણ બ્લેક ડ્રેસ માં જોવા મળી હતી.
આ દરમિયાન કાર્તિક આર્યન પણ ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો.