ભોજપુરી અભિનેત્રી મોનાલીસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસા એ પોતાની અલગ ઓળખ બનાવી છે.
મોનાલિસાની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે.
મોનાલીસા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મોનાલીસા સિલ્વર કલર ના ડીપ નેક આઉટફિટમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન મોનાલિસાએ કેમેરાની સામે ઘણા કિલર પોઝ આપ્યા હતા
ભોજપુરી અભિનેત્રી મોનાલીસા ને ઈન્સ્ટા પર 5.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
મોનાલીસા ની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.