ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
નમ્રતા મલ્લા તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવી દે છે.
નમ્રતા મલ્લા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અંદાજ માં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નમ્રતા મલ્લા બિકીની માં ચીલ કરતી જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે નમ્રતા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
ગળા માં નાનું લોકેટ અને ચશ્મા સાથે નમ્રતા એ પોતાના લુકને એક્સેસરીઝ કર્યો હતો
આ દરમિયાન નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ દરમિયાન નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી