સુષ્મિતા સેન આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2024 માં બ્લુ કલરના શિમરી ગાઉન માં જોવ મળી હતી
આ એવોર્ડ નાઈટ માં રકુલ પ્રીત સિંહ બ્લેક કલરના સ્લિટ સ્ટાઈલના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગતી હતી
આ એવોર્ડ નાઈટ માટે સાન્યા મલ્હોત્રા એ સ્ટાઇલિશ સાડી સ્ટાઈલનો આઉટફિટ પસંદ કર્યો હતો
બાતે કુછ અનકહી સી માં જોવા મળતો મોહિત મલિક તેની રિયલ લાઈફ પત્ની સાથે એવોર્ડ નાઈટમાં પહોંચ્યો હતો
આ એવોર્ડ નાઈટ માં અભિનેત્રી કૃતિકા કામરાનો આઉટફિટ ખૂબ જ યુનિક લાગતો હતો
આ એવોર્ડ નાઈટ માં ધ કેરળ સ્ટોરી અભિનેત્રી અદા શર્મા એ પણ હાજરી આપી હતી
આ દરમિયાન ટીવીની અનુપમા એટલે કે અભિનેત્રી રૂપાલી ગાંગુલી વાઈન કલરની સાડીમાં જોવા મળી હતી.
આ એવોર્ડ નાઈટમાં અભિનેત્રી હિના ખાન પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી હતી