પૂનમ પાંડે એ વીડિયોમાં ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગતા કહ્યું કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે.
પૂનમ પાંડેનો વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. લોકો અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
પૂનમ પાંડેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ લોકો FIR નોંધવાની માંગ કરી રહ્યા છે.