બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
તાજેતરમાં, અભિનેત્રીએ પેરિસ ફેશન વીકની તેની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી બટરફ્લાય ટોપ પહેરેલી જોવા મળી હતી.
અનન્યા પાંડેએ એક ફેમસ ફેશન ડિઝાઈનર માટે આ લુક કરી કર્યો હતો
અભિનેત્રીએ ફેશન ડિઝાઇનરનો આભાર માનતા આ તસવીરો શેર કરી છે.
અનન્યા પાંડેની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
લોકો આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા
અનન્યા પાંડેની આ તસવીરો જોઈને લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.