ઉર્ફી જાવેદ તેના અતરંગી આઉટફિટ ને કારણે ચર્ચામા રહેતી હોય છે.
ઉર્ફી જાવેદ અવારનવાર તેના લુક સાથે પ્રયોગો કરતી રહે છે.
હવે ઉર્ફી જાવેદનો નવો લુક સામે આવ્યો છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે
ઉર્ફી જાવેદ ને જે લુક સામે આવ્યો છે જેમાં ઉર્ફી પિંક કોન ડ્રેસ માં જોવા મળી રહી છે.
ઉર્ફી જાવેદે તેના શરીર પર પિન્ક કલર ના કોન ચીપકાવ્યા હતા.
આ દરમિયાન ઉર્ફી જાવેદ તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
ઉર્ફી જાવેદે તેના આ લુક ને ઈયરિંગ્સ અને હાઈ હિલ સાથે એક્સેસરીઝ કર્યો હતો
ઉર્ફી જાવેદ નો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.