Agriculture: ઉમરપાડા ખાતે ૨૬મી જાન્યુઆરીએ ખેતિવાડી વિભાગને મળ્યું સન્માન, પ્રાકૃતિક ખેતીના ઉદાહરણથી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી

Agriculture: ઉમરપાડા ખાતે ૨૬મી જાન્યુ- જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક દિન ઉજવણીમાં ખેતીવાડી વિભાગના ટેબ્લાએ પ્રથમ નંબર મેળવ્યો

the Khetiwadi Department received an honor

News Continuous Bureau | Mumbai

Agriculture: ૨૬મી જાન્યુ.-પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડા તાલુકાની વાડી સૈનિક સ્કુલ ખાતે શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના ૧૩ વિભાગોએ સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓના ટેબ્લો રજૂ કર્યા હતા. જેમાં સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત ટેબ્લોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ટેબ્લોમાં આત્મા પ્રોજેકટ હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર બનાવવાના લાઈવ નિદર્શન સાથે ડ્રોન દ્વારા દવાઓના છંટકાવનું લાઈવ નિદર્શન કરાયું હતું. જે બદલ મંત્રીશ્રીના હસ્તે જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત તથા જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે બીજા ક્રમે વન વિભાગ તથા ત્રીજા ક્રમાંકે જેટકોના ટેબ્લો પસંદગી પામ્યા હતા

Join Our WhatsApp Community
the Khetiwadi Department received an honor

the Khetiwadi Department received an honorthe Khetiwadi Department received an honor

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો : Surat: ગર્વની ક્ષણ, કોડેવર રોબોટિક્સમાં તનય પટેલે જીત્યું પ્રમુખ ટાઇટલ, રાષ્ટ્રીય સ્પર્ધામાં દાવેદાર

the Khetiwadi Department received an honor

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Gujarat Agriculture: ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત
Exit mobile version