Site icon

CCI Cotton E-Auction: ભારતીય કપાસ નિગમે કર્યું કપાસિયાની ઈ-હરાજીનું આયોજન, ખરીદદારો આ રીતે કરાવી શકે છે નોંધણી.

CCI Cotton E-Auction: ભારતીય કપાસ નિગમ દ્વારા પ્રતિષ્ઠિત કપાસિયા ખરીદદારો માટે કપાસિયાના વેચાણ માટે દરરોજ (સોમવારથી શુક્રવાર) કપાસિયાની ઈ-હરાજીનું આયોજન કરવામાં આવે છે

Cotton Corporation of India organizes e-auction of cotton, buyers can register in this way

Cotton Corporation of India organizes e-auction of cotton, buyers can register in this way

News Continuous Bureau | Mumbai

CCI Cotton E-Auction:  ભારતીય કપાસ નિગમ (CCI) પાસેથી કપાસિયા ખરીદવામાં રસ ધરાવતા તમામ ખરીદદારો https://cottonseeds.enivida.com અને https://cotbiz.cotcorp.org.in પર નોંધણી કરાવી શકે છે. કપાસિયાની ખરીદી માટેના નિયમો અને શરતો https://cotcorp.org.in પર ઉપલબ્ધ છે. 

Join Our WhatsApp Community

નોંધણીમાં, ઈ-હરાજીનાં ( Cotton E-Auction ) બિડિંગમાં અથવા કપાસિયાની ડિલિવરી લેતી વખતે કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, ખરીદદારો અમદાવાદ ખાતે સ્થિત સાકાર-1, 10મો માળ, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, નહેરુ બ્રિજની સામે, આશ્રમ રોડ, અમદાવાદ શાખા કાચેરીનો સંપર્ક કરી શકે છે. વધુમાં, જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ખરીદદારો ( Cotton purchase ) WhatsApp નંબર 7718955728 પર વિગતો સાથે મેસેજ મોકલી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Hemant Soren PM Modi: હેમંત સોરેનએ ઝારખંડના CM તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version