Site icon

I Khedut Portal :પશુપાલન યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ: સુરતના પશુપાલકો આ તારીખ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી

I Khedut Portal :લાભ લેવા ઈચ્છતા પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત નિયત સમયમર્યાદામાં જિલ્લાના લક્ષ્યાંકની સામે ઓછી અરજીઓ પ્રાપ્ત થશે

iKhedut Portal : iKhedut Portal open for farmers

iKhedut Portal : iKhedut Portal open for farmers

News Continuous Bureau | Mumbai 

I Khedut Portal : સુરત જિલ્લાના પશુપાલકો પશુપાલન ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત બનાવાઈ છે. જે માટે તા.૧૫ જૂન સુધી https://ikhedut.gujarat.gov.in ખૂલ્લું રહેશે. લાભ લેવા ઈચ્છતા પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના અંતર્ગત નિયત સમયમર્યાદામાં જિલ્લાના લક્ષ્યાંકની સામે ઓછી અરજીઓ પ્રાપ્ત થશે તો તે યોજના માટે વધુ અરજી સ્વીકારવા માટે પોર્ટલ વધુ મુદ્દત સુધી શરૂ રાખવાની જાણકારી આઈ-ખેડૂત પોર્ટલ પર અપાશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ikhedut Portal :ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૧૫ મે સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

આ યોજનામાં સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ દિવ્યાંગ પશુપાલકો પણ લાભ લઈ શકે છે. યોજનાની વધુ જાણકારી માટે નજીકની પશુપાલન કચેરી, પશુ દવાખાનાનો સંપર્ક કરવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Gujarat Agriculture: ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત
Exit mobile version