Site icon

iKhedut Portal : બાગાયત ખાતાની યોજનાઓના લાભો મેળવવા માટે નવીન આઈ-ખેડુત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું છેઃ

iKhedut Portal : ૪૭ જેટલા ઘટકો માટે તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકવામાં આવ્યુઃ

iKhedut Portal : iKhedut Portal open for farmers

iKhedut Portal : iKhedut Portal open for farmers

  News Continuous Bureau | Mumbai

iKhedut Portal :  વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વર્તમાન યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા અને ખેતી કરવા માંગતા ખેડૂતો નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૨૪મી એપ્રિલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે ૪૭ જેટલા ઘટકો માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતો પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Mumbai Local Mega Block : મુંબઈગરાની રજા બગડશે, રવિવારે ત્રણેય રેલ્વે લાઇન પર મેગાબ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડ્યુલ…

 

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Exit mobile version