Site icon News Continuous Bureau | Mumbai

  Bhopal Fire News : લ્યો બોલો..  પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ઘરને ચાંપી દીધી આગ.. પછી શું થયું.. વાંચો અહીં… 

 Bhopal Fire News :મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારી ઘટનામાં એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડા બાદ પોતાના ઘરને આગ લગાવી દીધી. 28 નવેમ્બરે બનેલી આ ચોંકાવનારી ઘટના એક વાયરલ વિડિયોમાં કેપ્ચર કરવામાં આવી હતી.

Bhopal Fire News  Bhopal man sets house on fire after fight with wife, goes on walk as flames destroy property

Bhopal Fire News  Bhopal man sets house on fire after fight with wife, goes on walk as flames destroy property

News Continuous Bureau | Mumbai

Bhopal Fire News :મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અહીં એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ગુસ્સે થઈને ઘરમાંથી ઘરવખરીનો સામાન કાઢીને આગ ચાંપી દીધી. ઘરના સામાનને આગ લગાવ્યા બાદ પતિ ઘરની બહાર આરામથી ફરતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો 

Bhopal Fire News :ઘરનો સામાન બળી ગયા બાદ પતિ મુક્તપણે ફરતો રહ્યો.

આગ લગાડ્યા પછી પતિ ત્યાં આરામથી ચાલતો રહ્યો. જ્યારે આગની જ્વાળાઓ વધી ત્યારે આસપાસના લોકોએ આગ જોઈ અને પોતાના ઘરની બહાર આવી ગયા. આ જોઈને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Kannauj Prisoner Viral Video: જેલમાંથી છુટવાનો આનંદ, 9 મહિના પછી જેલમાંથી બહાર આવીને કેદીએ ગેટ પર જ કર્યો બ્રેક ડાન્સ… જુઓ વિડીયો

 Bhopal Fire News :દંપતીનું  કાઉન્સેલિંગ કર્યું 

મીડિયા રિપોર્ટ મુજબ  આ ઘટના બહોદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદ નગરમાં બની હતી. આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.  આગમાં આખો સામાન બળીને રાખ થઈ ગયો હતો અને પોલીસ પતિ-પત્નીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અહીં પોલીસે બંને પતિ-પત્નીનું કાઉન્સિલિંગ કર્યું હતું અને બંનેને વિવાદ ન કરવા સમજાવ્યા હતા. આ પછી બંનેને આમ ન કરવાની સલાહ આપવામાં આવી અને છોડી દેવામાં આવ્યા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rent A Garba Partner Viral Post નવરાત્રિમાં ભાડે મળશે ગરબા પાર્ટનર?? સોશિયલ મીડિયા પર જાહેરાત થઈ જોરદાર વાયરલ, કલાક દીઠ પેકેજ જોઈ લોકો ચોંક્યા
Stray Dogs Dumped On Municipal Chief Desk Protest રઝળતા કૂતરાઓનો ત્રાસ રોષે ભરાયેલા લોકો કૂતરાઓને કોથળામાં ભરી ચીફ ઓફિસરના ટેબલ પર છોડી ગયા; જુઓ વિરોધનો અનોખો VIDEO
Bihar Scorpio Rooftop Parking ચોર પણ માથું ખંજવાળતા રહી ગયા! નવી સ્કોર્પિયો ચોરાઈ ન જાય એટલે માલિકે છત પર ચડાવી દીધી, અનોખો વિડીયો સામે આવ્યો
Gwalior Viral Kiss Car આટલો પ્રેમ પણ સારો નહીં! પ્રેમિકાએ આખી કાર પર 3400 લિપસ્ટિક કિસ કરી; પોલીસે પકડાવ્યો ₹5,500નો મેમો!
Exit mobile version