Site icon News Continuous Bureau | Mumbai

Desi Jugad : તમને 10માંથી 10 માર્ક્સ! જો તમે આ મહિન્દ્રા સ્કોર્પિયોમાંથી મુસાફરોની સંખ્યા ગણી બતાવો; જુઓ વિડીયો..

Desi Jugad : દુનિયાભરમાં આવા અનેક વિચિત્ર લોકો છે, જે પોતાની વિચિત્ર કરતબોથી લોકોના હોશ ઉડાવી દે છે. હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમે પણ ચોક્કસ ચોંકી જશો.

Desi Jugad 1010 If You Can Count The Number Of Passengers In This Mahindra Scorpio

Desi Jugad 1010 If You Can Count The Number Of Passengers In This Mahindra Scorpio

News Continuous Bureau | Mumbai 

Desi Jugad : આપણે બધા જાણીએ છીએ કે માત્ર ભારત ( India ) માં જ નહીં પરંતુ હવે દુનિયાના દરેક ખૂણે લોકો જુગાડ ( Jugad ) ટેક્નોલોજી ( technology ) ને પસંદ કરવા લાગ્યા છે. કોઈ પણ કાર્ય શક્ય તેટલું જલદી પૂરું કરવા અથવા વધુ કિંમતી વસ્તુઓ સસ્તામાં કરવા માટે તેઓ જુગાડનો ઉપયોગ કરે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જે જુગાડ સાથે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પછી પસ્તાવો કરે છે. ભારતમાં, વાહન ચલાવવા માટે કાનૂન અને નિયમો બનાવવામાં આવ્યા છે. મોટા શહેરોમાં પણ આનું પાલન થાય છે, પરંતુ નાના શહેરોમાં નિયમો અને કાયદાઓ પર કોઈ ધ્યાન આપતું નથી.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નવ કે દસ નહીં પરંતુ અઢાર લોકો ( passenger ) ગાડી ( car ) માં બેઠા છે. એટલું જ નહીં, બધા એક પછી એક ગાડી માંથી ઉતરી રહ્યા છે. તેમને ગણવા મુશ્કેલ છે.  નેટિઝન્સ  9 9-સીટર SUV કારમાં 18 લોકોને જોઈને દંગ રહી ગયા છે. આજુબાજુના વિસ્તારને જોતા એવું લાગે છે કે આ વીડિયો ભારતના કોઈ ગામડાનો છે.  

આ સમાચાર પણ વાંચો : Gandhinagar : મેટ્રો ટ્રેન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્રવેશી; આ રૂટ પર ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ રન

વીડિયોને ધ્યાનથી જોયા બાદ જાણવા મળે છે કે આ ગાડી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ( Mahindra Scorpio ) છે. આ ક્લિપને માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર ‘નરસા’ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવી છે અને કેપ્શન સાથે લખ્યું છે કે, “દેશી લોકો જ્યારે તેઓ કોઈ લગ્ન કે ફંક્શનમાં જાય છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gwalior Viral Kiss Car આટલો પ્રેમ પણ સારો નહીં! પ્રેમિકાએ આખી કાર પર 3400 લિપસ્ટિક કિસ કરી; પોલીસે પકડાવ્યો ₹5,500નો મેમો!
Karnataka Beggar ભિખારી કે કરોડપતિ? ભીખ માંગીને જીવતા વૃદ્ધના નિધન બાદ તપાસ કરતાં નીકળ્યા ૩૦ કોથળા; નોટો ગણવા મશીનો મંગાવવા પડ્યા
Oil tanker overturned તેલ લૂંટવાની અજબ હોડ! ટેંકર પલટાતાં જ કેન અને ડબ્બા લઈને પહોંચી ગઈ જનતા, પોલીસ પણ જોતી રહી ગઈ
5 Lakh Buffalo Sale કિંમત જાણીને ચોંકી જશો! 5 લાખ રૂપિયામાં વેચાઈ આ ખાસ ભેંસ, જાણો શું છે તેની વિશેષતાઓ
Exit mobile version