Site icon News Continuous Bureau | Mumbai

Mother Forget Child : ઘોર કલયુગ.. માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં એટલી મગ્ન થઇ ગઈ કે પોતાના બાળકને જ ભૂલી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..

Mother Forget Child : એક મહિલા પોતાના ગંતવ્ય સ્થાને ઉતર્યા પછી પોતાના મોબાઇલ ફોન જોવામાં એટલી મગ્ન થઈ ગઈ કે તે પોતાના નાના બાળકને ઓટોમાં ભૂલી ગઈ. આ પછી મેડમ, કૃપા કરીને તમારા બાળકને લઈ જાઓ એમ બૂમ પાડતો ઓટો ડ્રાઈવર તેની પાછળ ઘણા અંતર સુધી દોડ્યો અને બાળકને માતાને સોંપી દીધું.

Mother Forget son Mother forgets child in park while talking on the phone

Mother Forget son Mother forgets child in park while talking on the phone

News Continuous Bureau | Mumbai

 Mother Forget Child : આજની ઝડપી લાઈફ સ્ટાઈલમાં મોબાઈલ ફોનના કારણે દૂરના નજીક આવ્યા પણ નજીક હતા એ દૂર થઈ ગયા. ફોન હાથમાં હોય એટલે બધા પોતાના ફોનમાં એવા ખોવાઈ જાય છે કે  તેમની આસપાસ શું થઈ રહ્યું છે તેનો પણ ખ્યાલ નથી હોતો.  આવું જ કઇંક હાલ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું છે. જેમાં એક મહિલા ફોન પર વાત કરવાના ચક્કરમાં પોતાના જ બાળકને ભૂલી ગઈ. 

Join Our WhatsApp Channel

 Mother Forget Child : જુઓ વિડીયો 

 Mother Forget Child : માતા બાળકને જ ભૂલી ગઈ

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા કોલ પર વાત કરતી વખતે પોતાના બાળકને પાર્કમાં છોડી દે છે. પછી એક માણસ આવતો દેખાય છે અને કહે છે કે ‘ઓહ મેડમ, ઓહ મેડમ, અરે રાહ જુઓ.’ તેના ખોળામાં એક નાનું બાળક પણ છે.પ રંતુ આ સમય દરમિયાન પણ મહિલા ફોન પર વ્યસ્ત હતી. આવી સ્થિતિમાં, જ્યારે તે માણસ બૂમો પાડે છે અને તેને બોલાવે છે, ત્યારે તે પાછળ ફરીને દોડીને આવે છે અને તેના બાળકને લે છે. પછી તે માણસ તેને પૂછે છે, ‘શું આ તમારું બાળક છે?’ જેના જવાબમાં તે કહે છે, ‘હા.’ આ પછી, તે પુરુષ સ્ત્રીને બાળકની સંભાળ રાખવાની સલાહ આપે છે. 

આ સમાચાર પણ વાંચો :  Monkey Viral video : અરે વાહ… શું વાત છે.. આ માદા વાનર તો છે ઓલરાઉન્ડર, કરે છે ઘરના તમામ કામ; જુઓ વિડીયો 

આ વાયરલ વીડિયો જોઈને યુઝર્સ મહિલાને જોરદાર ઠપકો પણ આપી રહ્યા છે. તેઓ તે વ્યક્તિની પણ પ્રશંસા કરી રહ્યા છે જેણે મહિલાની બેદરકારીને મોટી ઘટના બનવા દીધી નહીં.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bihar Scorpio Rooftop Parking ચોર પણ માથું ખંજવાળતા રહી ગયા! નવી સ્કોર્પિયો ચોરાઈ ન જાય એટલે માલિકે છત પર ચડાવી દીધી, અનોખો વિડીયો સામે આવ્યો
Gwalior Viral Kiss Car આટલો પ્રેમ પણ સારો નહીં! પ્રેમિકાએ આખી કાર પર 3400 લિપસ્ટિક કિસ કરી; પોલીસે પકડાવ્યો ₹5,500નો મેમો!
Karnataka Beggar ભિખારી કે કરોડપતિ? ભીખ માંગીને જીવતા વૃદ્ધના નિધન બાદ તપાસ કરતાં નીકળ્યા ૩૦ કોથળા; નોટો ગણવા મશીનો મંગાવવા પડ્યા
Oil tanker overturned તેલ લૂંટવાની અજબ હોડ! ટેંકર પલટાતાં જ કેન અને ડબ્બા લઈને પહોંચી ગઈ જનતા, પોલીસ પણ જોતી રહી ગઈ
Exit mobile version