Site icon

Rickshaw Driver Fluent English : આ રીક્ષા ચાલક કાકા બોલે છે ફરાટેદાર અંગ્રેજી, સાંભળશો તો તમે પણ દંગ રહી જશો! જુઓ વિડીયો

Rickshaw Driver Fluent English :આ રીક્ષાવાળા કાકા ઉંમરમાં ઘણા વરિષ્ઠ લાગે છે, પરંતુ જે રીતે ફ્લુઅન્ટ ઈંગ્લીશ બોલે છે તે જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.

Rickshaw Driver Fluent English Maharashtra auto driver speaks fluent English. Listen to his message 'very carefully'

Rickshaw Driver Fluent English Maharashtra auto driver speaks fluent English. Listen to his message 'very carefully'

 News Continuous Bureau | Mumbai

 Rickshaw Driver Fluent English : જો તમે માનતા હોવ કે ઊંચી ઈમારતોમાં રહેતા શહેરી લોકો જ અંગ્રેજી બોલે છે તો ભાઈ… આ વિડિયો તમારા માટે છે. જેમાં રિક્ષાચાલક કાકાએ અંગ્રેજીને ‘ઊંચાવર્ગ’ની ભાષા માનતા ઘણા લોકોની વિચારસરણી બદલવાનું કામ કર્યું છે. વાયરલ વીડિયોમાં એક રીક્ષાચાલક કાકા જે સડસડાટ અંગ્રેજી બોલતા જોવા મળે છે.  

Join Our WhatsApp Community

Rickshaw Driver Fluent English : જુઓ વિડીયો 

 

Rickshaw Driver Fluent English : કાકાએ અંગ્રેજી ભાષાનું મહત્વ સમજાવ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઓટો ચલાવતા એક કાકા અંગ્રેજીની કિંમત જણાવી સમજાવી રહ્યા છે. એક વ્યક્તિ તેમને રેકોર્ડ કરી રહ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહે છે, ‘હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. જો તમને અંગ્રેજી આવડતું હોય તો તમે લંડન, પેરિસ, અમેરિકા જેવા સ્થળોએ જઈ શકો છો. જો તમને અંગ્રેજી ન આવડતું હોય તો તમે ત્યાં જઈ શકતા નથી. ઉદાહરણ તરીકે, તમે લંડનમાં છો અને જો તમે વેઈટરને અંગ્રેજીમાં પાણી માટે પૂછો છો, તો તે તમને પાણી આપશે. અને જો તમે મરાઠીમાં કહો તો તે કહેશે, તમે અહીંથી ચાલ્યા જાઓ, અહીં તમારા માટે પાણી નથી. તેથી જ હું કહું છું કે તમે અંગ્રેજી શીખો અને બોલો કારણ કે તે આંતરરાષ્ટ્રીય ભાષા છે.

આ સમાચાર પણ વાંચો : અનંત અને રાધિકા નું લગ્ન આલ્બમ આવ્યું સામે, એકબીજા ની સાથે ખુબ ખુશ જોવા મળ્યું કપલ

Rickshaw Driver Fluent English : કાકાની ફરાટેદાર અંગ્રેજી સાંભળી યુઝર્સ દંગ 

આ વીડિયોને X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અંગ્રેજી શીખવું શા માટે જરૂરી છે તે ઓટો ડ્રાઈવર દાદા પાસેથી સમજો.’  વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ખૂબ સારું. અન્ય યુઝરે લખ્યું- દાદાનું અંગ્રેજી ખૂબ સારું છે. ત્રીજા યુઝરે લખ્યું – તે અંગ્રેજી શિક્ષક હોવો જોઈએ. અન્ય યુઝરે લખ્યું…અંકલનું અંગ્રેજી તો મારા કરતાં પણ સારું છે, વાહ કાકા, મજા આવી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Viral Video: અડધી રાત્રે કબ્રસ્તાનમાંથી આવ્યો બિરયાનીનો ઓર્ડર, લોકેશન જોઈને ફૂડ ડિલિવરી બોયના હોશ ઉડી ગયા!
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Jugaad Video :ભારતીયોનો ‘જુગાડુ’ દિમાગ: બાઇક માલિકે લગાવ્યો એવો લોક કે હવે ચોર પણ માથું ખંજવાળતો રહી જશે; જુઓ
   Holi Viral Video: હવે ક્યારેય નહીં રમે હોળી! છોકરીઓએ તોફાનીઓને ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વાયરલ વિડીયો.. 
Exit mobile version