Site icon News Continuous Bureau | Mumbai

Wedding Video : લગ્ન મંડપમાં વર-કન્યા ફરી રહ્યાં હતા ફેરા, અચાનક ગોર મહારાજ ગુમાવી દીધો પિત્તો, મહેમાનો પર ફેંકી ફૂલોની થાળી; જુઓ વિડીયો..

Wedding Video : લગ્નમાં વરરાજા અગ્નિની સાક્ષીએ ફેરા લઈ રહ્યા હતા, ત્યારે કેટલાક છોકરાઓ તોફાની થઈ ગયા અને આ જોઈને ગોર મારાજ ગુસ્સે થઈ ગયા અને પછી તેમના હાથમાં રહેલી ફૂલોની થાળી મહેમાનો પર ફેંકે છે..

Wedding Video Desi Wedding Turns Violent As Pandit Loses His Calm, Throws ‘Phoolon Ki Thali’ at Them

Wedding Video Desi Wedding Turns Violent As Pandit Loses His Calm, Throws ‘Phoolon Ki Thali’ at Them

 

 Wedding Video :લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન.  હિન્દુ પરંપરામાં લગ્ન તથા તેની વિવિધ ધાર્મિક વિધીનું ખૂબ જ મહત્વ છે. લગ્ન સમારોહનું વાતાવરણ હંમેશા ખુશી અને હાસ્યથી ભરેલું હોય છે, પરંતુ ક્યારેક નાનકડું મજાક ગુસ્સાનું કારણ બની જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પંડિતજી અચાનક ગુસ્સે થઈ ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે વરરાજા પવિત્ર અગ્નિ ની સાક્ષીમાં ફેરા લઇ રહ્યા હતા. 

Join Our WhatsApp Channel

 Wedding Video : જુઓ વિડીયો

 Wedding Video : લગ્નનું વાતાવરણ થોડુ તણાવગ્રસ્ત થઈ ગયું

મળતી માહિતી મુજબ લગ્ન દરમિયાન, મસ્તીના મૂડમાં આવેલા મહેમાનો ફૂલોની વર્ષા કરવા લાગ્યા. જોત જોતામાં આ ફૂલોની વર્ષા એટલી હદે વધી જાય છે કે ગોર મહારાજ ગુસ્સે થઈ ને મહેમાનો પર ફૂલોની થાળીનો ઘા કરે છે. આ બધું અચાનક બન્યું જેના કારણે લગ્નનું વાતાવરણ થોડુ તણાવગ્રસ્ત થઈ જાય છે પણ બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Lamborghini Fire : અધધ 5 કરોડની કારમાં આ કેવી સલામતી? મુંબઈના રસ્તા પર આગનો ગોળો બની લેમ્બોર્ગિની; જુઓ વીડિયો

Wedding Video :સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

આ ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને રમુજી ગણાવી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે લગ્ન જેવા પવિત્ર પ્રસંગમાં આવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આ ઘટનાએ લગ્નને ચર્ચાનો વિષય બનાવ્યો છે અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prison Daily Routine શું તમને ખબર છે જેલમાં કેદીઓની દિનચર્યા કેવી હોય છે? જાણો સવારથી સાંજ સુધીનું તેમનું જીવન અને ભોજનનું મેનુ
Viral Rickshaw Driver Skills અદભૂત! આ રિક્ષાવાળો બોલે છે કડકડાટ સ્પેનિશ અને અંગ્રેજી, વીડિયો થયો વાયરલ
Cat Swallows Gold Ring લ્યો કરો વાત, જમાઈ માટે લીધેલી સોનાની વીંટી પહોંચી બિલાડીના પેટમાં, જાણો પછી શું થયું?
Monkey ‘pool party’ at Taj Mahal તાજમહેલમાં વાંદરાઓની ‘પૂલ પાર્ટી’ ફુવારાઓ બની ગયા સ્વિમિંગ પુલ, વીડિયો જોઈને હસવું નહીં રોકી શકો!
Exit mobile version