સરકારી તેલ કંપનીઓએ આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.42 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 97.34 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.49 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.