Site icon News Continuous Bureau | Mumbai

કંટ્રોલ બહાર ગઈ મોંઘવારી.. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો આટલા ટકા વધીને રેકોર્ડ સ્તરે… 

News Continuous Bureau | Mumbai 

એપ્રિલ મહિનામાં ફુગાવો ફરી વધ્યો છે. 

Join Our WhatsApp Channel

એપ્રિલ 2022ના મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર (WPI based Inflation) 15 ટકાને વટાવી ગયો છે. 

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકા રહ્યો છે.

છેલ્લા પાંચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો આ સર્વોચ્ચ સ્તર છે. 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકા હતો. 

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ! એમેઝોન પર વેચાઈ રહી છે ગોવર્ધન પર્વતની પવિત્ર શિલાઓ, મથુરા પોલીસ પ્રશાસન આવ્યું હરકતમાં.. જાણો વિગતે

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version