Site icon News Continuous Bureau | Mumbai

નવા નાણાકીય વર્ષ સાથે નવા નિયમો, આજથી ક્રિપ્ટો ટેક્સ અમલમાં, હવે રોકાણકારોએ ભરવો પડશે આટલા ટકા ટેક્સ

News Continuous Bureau | Mumbai

આજે 1લી એપ્રિલ 2022 છે અને આજથી નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થયું છે. 

Join Our WhatsApp Channel

નવા નાણાકીય વર્ષ સાથે આજથી ક્રિપ્ટોકરન્સી ટેક્સના દાયરામાં આવી ગઈ છે અને હવે તેના પર 30 ટકા ટેક્સ લાગશે. 

એટલે કે કોઈ વ્યક્તિને ક્રિપ્ટો કરન્સી વેચવા પર ફાયદો થાય છે તો તેને ટેક્સ આપવો પડશે. વેચાણ પર 1 જુલાઈથી 1% TDS પણ કાપવામાં આવશે.

I-T એક્ટ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવતા વ્યક્તિઓ/HUF માટે, TDS મર્યાદા વાર્ષિક રૂ. 50,000 હશે.

જો ક્રિપ્ટોમાં નફો થશે તો સરકારને ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ તેનાથી વિપરીત, જો તમારી પાસે કોઈપણ ડિજિટલ એસેટમાં ખોટ છે, તો તમે તમારા નફા સાથે તે નુકસાન સેટ-ઓફ મેળવી શકશો નહીં. 

આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે રજૂ કરેલા બજેટમાં સ્પષ્ટ કર્યું હતું કે ક્રિપ્ટો એસેટ્સથી થતી કમાણી પર ટેક્સ લાગશે.

 આ સમાચાર પણ વાંચો : આજથી આ આઠ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, આના પર નહીં મળે હવે સબસીડી… જાણો વિગતે

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version