- જો બાઈડનની US પ્રેસિડેન્ટ તરીકેની વરણીને સેનસેક્સ અને નિફ્ટીએ વધાવી. બન્ને રેકોર્ડ સ્તર પર પહોંચ્યા.
- સેન્સેક્સ, નિફ્ટી ઓલાટાઈમ હાઈ પર
- SENSEX રેકૉર્ડ ઊંચાઈ પર : 6 વર્ષ 8 મહિના 5 દિવસમાં 25000 થી 50000 પર પહોંચ્યો સેનસેક્સ
- નિફ્ટી 14753 અંકો પર પહોંચ્યો. આ ઓલ ટાઈમ હાઈ છે.
બ્રેકિંગ ન્યુઝ : શેરબજારમાં લાલચોળ તેજી. સેન્સેક્સ 50000 ઊપર નિફ્ટી ઈતિહાસીક સપાટીએ. જાણો વિગત.
