Site icon News Continuous Bureau | Mumbai

વિમાનની મુસાફરી થશે મોંધી – જેટ ફ્યૂલના ભાવમાં ફરી કરાયો આટલા ટકાનો વધારો- હવાઈ ઇંધણની કિંમત પહોંચી નવા રેકોર્ડ સ્તરે 

News Continuous Bureau | Mumbai 

વૈશ્વિક કટોકટી(Global crisis) અને ચીનમાં(China) કોરોનાનો(Corona) ઓછાયો ઓસરતા ફરી ક્રૂડની(crude) માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

3 જૂનના સામાન્ય ઘટાડા આજે ફરી એવિયેશન ટર્બાઈન ફ્યુલના(Aviation turbine fuel) ભાવમાં 16.3 ટકાનો વધારો ઝીંકાયો છે.

આ વધારા બાદ દિલ્હીમાં ATFના ભાવ વધીને 1.41 લાખ કરોડની વિક્રમ જનક સપાટીએ પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં હવાઈ ઈંધણની(aviation fuel) કિંમતમાં 91 ટકા સુધીનો વધારો થયો છે

આ સમાચાર પણ વાંચો :  કાંદા વેપારીઓનું એસોસિયેશનનું ઠેકાણા વગરનું નિવેદન- કહ્યું હવે EDની રેડ પડી તો કાંદા સળગાવી નાખશું- જાણો શું થયું બેઠકમાં

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version