Site icon

હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન આ ગ્રુપ કરશે, GVK ગ્રુપ પાસેથી સંભાળ્યો કબજો, યુવાનો માટે કરી આ મોટી જાહેરાત ; જાણો વિગતે 

ગૌતમ અદાણીના Adani Groupએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેકઓવર પૂર્ણ કર્યું છે. 

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ GVK ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો કબજો સંભાળી લઈને હજારો યુવાનોને રોજગારી આપવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. 

અદાણી ગ્રૂપ છેલ્લા કેટલાક સમયથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને મુંબઈ એરપોર્ટનું સંચાલન આ દિશામાં એક મોટું પગલું છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં અદાણી ગ્રુપ અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરી રહ્યો છે. આ એરપોર્ટનો ઓપરેટ કરવા માટે અદાણી ગ્રુપ પાસે 50 વર્ષનો કરાર છે. 

અરે વાહ! મહારાષ્ટ્રના આ જિલ્લાના 70થી વધુ ગામોમાં 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું ; જાણો વિગતે

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version