Site icon

અનિલ અંબાણીએ રિલાયન્સની બે કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. આ કારણથી રાજીનામું આપવું પડ્યું..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે મોડી રાત્રે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું ડાયરેક્ટર પદ છોડી દીધું છે. 

SEBI એ તેમને કોઈ પણ લિસ્ટેડ કંપનીથી દૂર રહેવાનું કહ્યું હતું. SEBIના ઇન્ટ્રિમ ઓર્ડરના આધારે નિર્ણય લેવાયો છે. 

આ સંદર્ભે અનિલ અંબાણી જૂથ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ: યુએનજીએમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવતા ઠરાવપસાર, ભારતે અપનાવ્યું આ વલણ.. જાણો વિગતે 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version