Site icon News Continuous Bureau | Mumbai

30 સપ્ટેમ્બર પહેલાં બૅન્કમાં જઈને આ કામ નહીં કર્યું તો ઑટો ડેબિટ ટ્ર્રાન્ઝેક્શન બંધ થઈ જશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

જો હાલમાં જ તમે મોબાઇલ નંબર બદલી નાખ્યો હોય અને એની જાણ તમારી બૅન્કને કરી નથી તો તાત્કાલિક ધોરણે બૅન્કમાં પહોંચી જજો અને મોબાઇલ નંબર બૅન્કના રેકૉર્ડમાં અપડેટ કરાવી લેજો. અન્યથા પહેલી ઑક્ટોબર 2021થી  તમારા બૅન્ક ઍકાઉન્ટમાંથી થનારા ઑટો ડેબિટ બંધ થઈ જશે.

સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, 30 માંથી 18 શેર લાલ નિશાનમાં; જાણો સેન્સેક્સ કેટલા પોઇન્ટ ઘટ્યો

પહેલી ઑક્ટોબરથી તમામ બૅન્ક ઍકાઉન્ટમાંથી થનારા ઑટો ડેબિટ પેમેન્ટ માટે ટુ ફેક્ટર ઑથેન્ટિફિકેશન મહત્ત્વના રહેશે.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version