News Continuous Bureau | Mumbai
રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે.
આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં થયેલા ફેરફારને કારણે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને કારણે આ દર વધારો રોકવામાં આવ્યો હતો.
હવે પરિણામો આવી ગયા બાદ સરકારે પગલાં લીધાં છે.
