Site icon News Continuous Bureau | Mumbai

કામના સમાચાર-બેંકિંગ સંબંધિત કામ તાત્કાલિક પતાવી દો- જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ

 News Continuous Bureau | Mumbai

જુલાઈ શરૂ થવામાં માત્ર અઠવાડિયું બાકી છે. જો તમે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જુલાઈ 2022 માટે રજાઓની (bank holiday)યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર જુલાઈમાં કુલ 16 દિવસ બેંકો બંધ(Bank closed) રહેવાની છે.

Join Our WhatsApp Channel

રાષ્ટ્રીય રજાઓ(National holidays) ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ(State holidays) છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં થયો મોટો ઘટાડો-હવે આટલા રૂપિયા સસ્તું મળશે ગેસ સિલિન્ડર

જુલાઇ 1: કંગ (રથજાત્રા) / રથયાત્રા – ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં બેંકો બંધ

જુલાઈ 3: રવિવાર (સાપ્તાહિક રજા)

5 જુલાઈ 2022 – મંગળવાર – ગુરુ હરગોવિંદનો પ્રકાશ દિવસ – જમ્મુ અને કાશ્મીર

6 જુલાઈ 2022 – બુધવાર – MHIP દિવસ – મિઝોરમ

જુલાઈ 7: ખારચી પૂજા – અગરતલામાં બેંકો બંધ

જુલાઈ 9: શનિવાર (મહિનાનો બીજો શનિવાર), ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)

10 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)

જુલાઈ 11: જમ્મુ અને શ્રીનગરમાં ઈઝ-ઉલ-અઝા- બેંકો બંધ

જુલાઈ 13: ભાનુ જયંતિ- ગંગટોકમાં બેંકો બંધ

જુલાઈ 14: બેન ડીએનખલામ – શિલોંગમાં બેંકો બંધ

16 જુલાઈ: હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ

17 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)

જુલાઈ 23: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)

24 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)

26 જુલાઈ: કેર પૂજા- અગરતલામાં બેંકો બંધ

31 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version