Site icon

બેન્કો દ્વારા આગામી 6 મહિનામાં ડિપોઝિટ રેટ્સમાં 1-50 ટકા સુધીનો વધારો શક્ય

News Continuous Bureau | Mumbai

દેશમાં મોંઘવારી(Inflation) પર લગામ લગાવવા માટે RBIના ઉપાયોને કારણે બેન્કિંગ સિસ્ટમમાં(banking system) રોકડની અછત સર્જાઇ છે. બીજી તરફ થાપણ વૃદ્વિ ડેટ ઑફટેક(Vridvi Debt Offtake) કરતા ઓછી છે. જેને કારણે હવે બેન્કોએ લોનની માંગને(Loan demand) પહોંચી વળવા માટે રેગ્યુલેટરી બફરમાં(regulatory buffer) જમા સરપ્લસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ દરેક કારણથી આગામી છ મહિનામાં બેન્ક ડિપોઝિટ રેટ્સમાં(bank deposit rates) 1.5% સુધીનો વધારો થઇ શકે છે. બેન્કો નોન-ફૂડ ક્રેડિટ(Non-food credit) અર્થાત્ ખાણી-પીણીને લગતા હેતુ સિવાયની લોનમાં 16.7%નો વધારો થયો છે. બીજી તરફ ડિપોઝિટ ગ્રોથ (Deposit growth) માત્ર 9.5% રહ્યો છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરથી આ જ સ્થિતિ યથાવત છે. હવે તહેવારોને કારણે લોનની માંગ વધી છે. રિટેલ લોનની(retail loans) માંગ વધુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : 1 લાખનું રોકાણ થયું ₹2-77 કરોડ- બોનસ શેર મળતાં આ સરકારી કંપનીના રોકાણકારો બન્યા અમીર

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version