Site icon

એક સમાચાર બન્યા અને ગૌતમ અદાણી ના 40 હજાર કરોડ ગયા. જાણો વિગત…

દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીને માત્ર એક જ સમાચારથી ઘણું નુકસાન થયું છે. 

ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 2 દિવસમાં 5.5 અબજ અમેરિકી ડોલર (આશરે 40,000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે. 

Join Our WhatsApp Community

સોમવારે એવા સમાચાર વહેતા થયા હતા કે, નેશનલ સિક્યોરિટી ડિપોજિટરી લિમિટેડ (NSDL)એ 3 વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે.  

આ કારણે અદાણી જૂથની કંપનીઓના શેર ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી. 

ઉલ્લેખનીય છે કે આ સમાચાર સામે આવતા જ સોમવારે શેર માર્કેટના શરૂઆતના વેપાર દરમિયાન જ ગૌતમ અદાણીની નેટવર્થમાં અચાનક 10 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો. 

અગત્યના સમાચાર : કોરોના વેકેશન સંદર્ભે ની ગાઈડલાઈન બદલાઈ. હવે એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. જાણો બીજી કઇ રીતે થઇ શકશે 

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version