ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
બજેટના બીજા દિવસે શેર બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે.
આજે સેન્સેક્સ 826.68 અંક વધીને 58,840.85 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 234.45 અંક વધીને 17,574.30 પર ટ્રેડ થઈ રહ્યો છે.
બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.4 ટકા વધારે ઉછાળો આવ્યો છે.
બજેટના એક દિવસ પહેલા ઈકોનોમિક સર્વે 2022થી બજારમાં જોશ દેખાયો હતો.
