Site icon

માર્કેટમાં બ્લેક ફ્રાઇડે- શેરબજાર થયું ક્રેશ- સેન્સેક્સમાં 1093 પોઇન્ટનો ધબડકો- રોકાણકારોનાં કરોડો રૂપિયા સ્વાહા

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં (Indian stock market) આજનો દિવસ બ્લેક ફ્રાઈડે(Black Friday) સાબિત થયો છે.

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 1093.22 પોઇન્ટ ઘટીને  58,840.79  પર અને નિફ્ટી(Nifty) 346.5 પોઇન્ટના ઘટાડા સાથે 17,530.85 પોઇન્ટ પર બંધ રહ્યો છે.

શેરબજારમાં(Share market) આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં (investors' wealth) મોટો ફટકો પડ્યો છે. 

BSEના માર્કેટ કેપમાં રૂ. 285.9 લાખ કરોડથી ઘટીને રૂ. 280 લાખ કરોડ પર આવી ગયું છે.

આજે પીએસયુ બેન્ક(PSU Bank), ઓટો(Auto), આઇટી, મેટલ અને રિયલ્ટી સ્ટોક્સમાં (realty stocks) ભારે વેચવાલી જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો- બન્યાં દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ- હવે આ બિઝનેસમેનને છોડ્યા પાછળ

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version