Site icon News Continuous Bureau | Mumbai

તૈયાર રહેજો-સામાન્ય નાગરિકોને પડશે મોંધવારીનો વધુ ફટકો- કુદરતી ગેસ અને પીએનજીના ભાવમાં થશે આટલા ટકાનો વધારો

News Continuous Bureau | Mumbai

પહેલાથી મોંઘવારીનો(of inflation) માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોને મોંધવારીનો વધુ ફટકો પડે એવી શક્યતા છે. રાજ્ય સરકાર(State Govt) સંચાલિત GAIL લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવતા કુદરતી ગેસના(Natural gas) ભાવમાં 18% વધારો થયો છે. એ સાથે જ સીએનજી(CNG), પીએનજી(PNG) પણ મોંઘા થયા છે.

Join Our WhatsApp Channel

રાજ્ય સંચાલિત GAIL દ્વારા શહેરને ગેસ પૂરો પાડવામાં આવે છે, જેમાં કુદરતી ગેસની કિંમતમાં સોમવારથી માસિક સુધારામાં 18% વધીને 10.5 ડોલર પ્રતિ mmBtu થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષના માર્ચ મહિનાના અંતે સિટી ગેસ કંપનીઓએ(City gas companies) સ્થાનિક સપ્લાય માટે ચૂકવેલા દર કરતા સાડા ત્રણ ગણા અને ગયા ઓગસ્ટના લગભગ છ ગણા છે.

આ સમાચાર પણ વાંચો :  વાહન ચાલકો માટે માઠા સમાચાર-અદાણીએ CNGની કિંમતોમાં ફરી કર્યો વધારો-જાણો કેટલા રૂપિયા વધ્યા 

ગેઈલ (GAIL) શહેરની ગેસ કંપનીઓને સમાન દરે ઘરેલુ અને આયાતી એલએનજીનું(imported LNG) મિશ્રણ ગેસ સપ્લાય કરે છે. જે સીએનજી અને પાઈપલાઈન વાળા કિચન ફ્યુલના(kitchen fuel) ગ્રાહકોને ભાવ વધારો કરે એવી શક્યતા છે. ગ્રીન ગેસ લિમિટેડએ(GREEN GAS LIMITED) લખનઉમાં સોમવારે સીએનજીના દર 5.3 રૂપિયા કિલો વધારીને 96.10 રૂપિયા પ્રતિ કિલો કરી નાખ્યા છે.
 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version