Site icon News Continuous Bureau | Mumbai

નવા નાણાકીય વર્ષે જ CNG વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો, અદાણી ગેસે ભાવમાં એક ઝાટકે કર્યો આટલા રૂપિયાનો તોતિંગ વધારો; જાણો નવા ભાવ

News Continuous Bureau | Mumbai

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જનતાને મોટો ઝટકો લાગ્યો છે.  

Join Our WhatsApp Channel

આજે અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.

આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 74.59થી વધીને 79.59 રૂપિયા થયો છે. 

જોકે, રાહતની વાત એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

US Fed Economic Data Impact On Gold Silver યુએસથી આવેલા આર્થિક અહેવાલોથી બજાર ધ્રૂજ્યું સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી
Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
High GDP Growth vs Youth Unemployment જીડીપી ગ્રોથના મોટા દાવા, પણ નોકરીઓ ક્યાં? ૨૫ ટકા યુવાનો પાસે ના રોજગાર છે ના શિક્ષણ!
Strait Of Hormuz Crisis EIL Middle East Oil Projects તેલ પુરવઠો હવે નહીં અટકે! હોર્મુઝને બાયપાસ કરવા વૈકલ્પિક રૂટ્સની તૈયારી, ભારતીય કંપની મેળવશે મોટા કોન્ટ્રાક્ટ્સ
Exit mobile version