Site icon News Continuous Bureau | Mumbai

ક્યાં જઈને અટકશે મોંઘવારી? CNGના ભાવમાં આજે ફરી ઝીંકાયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ.    

 News Continuous Bureau | Mumbai

દેશભરમાં મોંઘવારી(inflation)થી ત્રસ્ત લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

Join Our WhatsApp Channel

દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં આજે સીએનજી ગેસ(CNG Gas price hike)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  

હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. 

CNGની વધેલી કિંમતો 21 મેથી એટલે કે આજથી લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version