Site icon

દેશમાં આટલા કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થશે ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આપી મંજૂરી; જાણો તમને શું થશે લાભ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

શનિવાર,

કેન્દ્રીય કેબિનેટે શનિવારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનના રાષ્ટ્રીય રોલ-આઉટને મંજૂરી આપી છે

1600 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વર્ષ સુધી આ યોજના ચલાવવામાં આવશે 

આ યોજના યોજના લોન્ચ થયા બાદ લોકોને ગુણવત્તાસભર સારી સેવાઓ મળી રહેશે. 

આયુષ્માન ભારત ડિઝિટલ મિશન છ રાજ્યોમાં ખુબ જ સફળ નીવડી હોવાથી હવે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવી રહી છે. 

છ રાજ્યોમાં  લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ દીવ, પુડુચેરી, આંદોમાન અને નિકોબાર દ્વિપસમૂહ તથા લક્ષ્યદીપ સામેલ છે.

કેબિનેટ બેઠકનો મોટો નિર્ણય, દેશના સૌથી મોટા આ IPOમાં વિદેશી રોકાણને મળી મોદી સરકારની મંજૂરી, જાણો શું છે કારણ

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version