News Continuous Bureau | Mumbai
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) ભારતીય શેરબજાર(Indian stock market) ઉછાળા સાથે બંધ થયું છે.
સેન્સેક્સ(Sensex) 89.13 પોઈન્ટની મજબૂતી સાથે 58,387.93ના સ્તર પર અને નિફ્ટી(nifty) 15.50 પોઈન્ટના વધારા સાથે 17,397.50ના સ્તર પર બંધ થયો છે.
આજે બ્રિટાનિયા(Britannia), હિન્દાલ્કો(Hindalco), એમ એન્ડ એમ(M&M), આઈશર મોટર્સ(Eicher Motors), રિલાયન્સ(Reliance) સૌથી વધુ ગગડેલા શેર્સ છે.
આજે સવારે શેરબજારની(Share market) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ અને આખો દિવસ શેરબજારમાં તેજી જોવા મળી.
આ સમાચાર પણ વાંચો : ઘર ભાડે લેવું છે-હવે વધારે પૈસા ચૂકવવા પડશે- સરકારે લગાડ્યો જીએસટી-કેટલો- જાણો અહીં
