Site icon

મોંઘવારીનો વધુ એક માર.. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે 19 કિલોના કોમર્શિયલ LPG ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો; જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

News Continuous Bureau | Mumbai

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ દેશમાં LPGના ભાવમાં વધારો થયો છે. 

Join Our WhatsApp Community

ઈંધણ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. 

આ ભાવ વધારા પછી 19 કિલોનો ગેસ સિલિન્ડર મુંબઈમાં 2,205 રૂપિયા કોલકાતામાં 2,351 રૂપિયા અને ચેન્નાઈમાં 2,406 રૂપિયા થઈ ગયો છે. 

જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.

આ પહેલા 1 માર્ચ 2022ના રોજ સરકારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કર્યો હતો.2,253 રૂપિયા થઈ ગયો છે.

વાહન ચાલકોને ઝટકો.. પેટ્રોલ ડીઝલ બાદ હવે કુદરતી ગેસની કિંમતમાં થયો બમણો વધારો, CNG-PNGના ભાવમાં આટલા ટકાનો વધારો થવાની શક્યતા

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version